આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિમાં,બ્લોકના નાના સ્થાનાંતર માટે ઉર્ધ્વ દોલનનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $2\pi \cos \theta \sqrt {\frac{m}{{2k}}} $
  • B
    $2\pi \sec \theta \sqrt {\frac{m}{{2k}}} $
  • C
    $2\pi \sin \theta \sqrt {\frac{m}{{2k}}} $
  • D
    $2\pi \csc \theta \sqrt {\frac{m}{{2k}}} $

Explore More

Similar Questions

ધારો કે તમામ ગરગડીઓ,સ્પ્રિંગ્સ અને દોરીઓ દળરહિત છે. બધી સપાટીઓને લીસી ગણો. સાચું વિધાન/વિધાનો પસંદ કરો.

સમાન દળ ધરાવતા બે કણો $A$ અને $B$ ને અનુક્રમે $k_1$ અને $k_2$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. જો દોલનો દરમિયાન મહત્તમ વેગ સમાન હોય,તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે $8 \,kg$ દળ ધરાવતા પદાર્થને સ્પ્રિંગ બેલેન્સ સાથે જોડવામાં આવે છે, ત્યારે બેલેન્સનું રીડિંગ $20 \,cm$ મળે છે. $8 \,kg$ ને બદલે, જો $M$ દળ ધરાવતા બીજા પદાર્થને સ્પ્રિંગ બેલેન્સ પર લટકાવીને તેને શિરોલંબ દોલનો કરાવવામાં આવે, તો દોલનનો આવર્તકાળ $\frac{\pi}{5} \,s$ મળે છે, તો $M$ નું મૂલ્ય શોધો. (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $= 10 \,m/s^2$) ($\,kg$ માં)

આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગ-બ્લોક સિસ્ટમમાં,જો સ્પ્રિંગ અચળાંક $K = 9 \pi^2 \ Nm^{-1}$ હોય,તો દોલનનો આવર્તકાળ કેટલો હશે ($s$ માં)?

બે સમાન બિંદુવત દળ $P$ અને $Q$,જે અનુક્રમે $k_1$ અને $k_2$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે અલગ-અલગ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવેલા છે,તે શિરોલંબ દોલનો કરે છે. જો તેમની મહત્તમ ઝડપ સમાન હોય,તો દળ $Q$ નો કંપવિસ્તાર $A_Q$ અને દળ $P$ નો કંપવિસ્તાર $A_P$ નો ગુણોત્તર $(A_Q / A_P)$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo